‘કાળો કામળો’: એક વિચાર મંથન

Keywords: Kalo Kamalo|Jashwant Shekhadiwala|Natak-Budreti|Kalo Kamalo|Hun|

‘કાળો કામળો’: એક વિચાર મંથન

Article

જશવંત શેખડીવાલા • નાટક – બુડ્રેટી • 2006

TMC: 4 (સળંગ અંક -37)

Abstract

પ્રસ્તુત લેખમાં ‘કાળો કામળો’ નાટકનું વિવેચન કરવામાં આવ્યું છે.જેની કથાવસ્તુમાં ‘હું’ ને સ્માશનયાત્રાનું સ્વપ્ન આવે છે. અને તે પુત્ર,પત્નિ, વ્યવસાય વગેરે અંગેનાં તેનાં અભિપ્રાય બદલાય છે. ત્યારબાદ તેના જીવનનું બદલાયેલું દર્શન રજૂ થયું છે. ‘હું’ કહે છે કે પ્રત્યેકનું તેના દેખાતા સ્વરૂપથી ભિન્ન બલકે વિરોધી સ્વરૂપ સ્વયમેવ અનાયસં ઉપવાસે છે. એમ કહી વસ્તુ, પાત્ર, સંવાદ,દ્વારા લેખકે સાદ્યંત રસનિરૂપણ કર્યું છે.

Details

Keywords

Kalo Kamalo|Jashwant Shekhadiwala|Natak-Budreti|Kalo Kamalo|Hun|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details