ગુજરાત સંગીત નાટક અકાદમીનો સાસણ-ગીરમાં વિશિષ્ટ વર્કશોપ

Keywords: Sanjay Gupta, Sasan - Gir, Svayatataa, Akadami, Natya Jutho

ગુજરાત સંગીત નાટક અકાદમીનો સાસણ-ગીરમાં વિશિષ્ટ વર્કશોપ

Article

hasmukh baradi • Natak Budreti Magazine • 2002

TMC: અંક 1 (સળંગ અંક -17)

Abstract

અકાદમીના સભ્યસચિવ સંજય ગુપ્તાએ તા. 11-12 જાન્યુઆરી દરમ્યાન સાસણ-ગીરમાં એક વર્કશોપનું આયોજન કર્યું હતું. તેમાં સ્વાયત અકાદમી શું કરી શકે ? એવી બધા કલાકારોના મનમાં અવઢવ હતી. પરંતુ સ્વાયત્તતા એ તો અકાદમીના કેન્દ્ર સ્થાને રહેતી હોવાથી અકાદમીના પ્રોજેકટસના અમલ માટે નાટ્યજૂથોએ સૂચનો અને ભલામણ કરી હતી. તેમાં ટૂંકાગાળાની તાલીમ આપતી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવી. વહીવટ માટે અકાદમી પાસે પૂરતું બજેટ હોવું અનિવાર્ય છે. તેમજ કલા અને કલાકારોના વિકાસ માટેની વિવિધ યોજનાઓની વાત પણ આ વર્ક શોપમાં કરવામાં આવી હતી. * વિસમે વર્ષે

Details

Keywords

Sanjay Gupta Sasan - Gir Svayatataa Akadami Natya Jutho

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details