ગેરેજમાં સાંજ ગાળી શકાય !

Keywords: Garage Studio|Chenpur|Theatre Media Centre|

ગેરેજમાં સાંજ ગાળી શકાય !

Article

સંપાદક • નાટક - બુડ્રેટી • 2006

TMC: 2 (સળંગ અંક -35)

Abstract

આ લેખમાં શ્રી હસમુખ બારાડીએ ગેરેજ સ્ટુડિયોની સ્થાપનાથી માંડીને તેના વર્તમાન વિકાસશીલ રૂપ એવા 'ચેનપુર' થિએટર મિડિયા સેન્ટર' સુધીની વિકાસ યાત્રા દર્શાવી છે. તેમાં પ્રભાબેન અને અરવિંદભાઈ પાઠકનો સંસ્થામાં ફાળો, તેમજ 'ગેરેજ' ની આર્થિક ભીંસ વગેરેની ભાવવાહી વાતો રજૂ કરી છે. આમ ,પ્રસ્તુત લેખમાં મોટરનું ગેરેજ નાયકના સ્ટુડિયો સુઘી કઈ રીતે પહોંચ્યું તેની વિકાસરેખા આલેખી છે. સાથોસાથ એ વિકાસ યાત્રા ચેનપુરના થિયેટર મિડિયા સેન્ટર સુધી કઈ રીતે પહોંચી તેનો આછો ખ્યાલ આપ્યો છે.

Details

Keywords

Garage Studio|Chenpur|Theatre Media Centre|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details