મૃગજળનું સરોવર કે શું આ ?

Keywords: Natak Natak-Budreti, TMC, Hasmukh Baradi, Murgjalnu Sarovar, Chenpur

મૃગજળનું સરોવર કે શું આ ?

Article

હસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -26)

Abstract

નાટક સામયિકના પ્રથમ લેખ 'મૃગજળનું સરોવર કે શું આ ?'માં હસમુખ બારાડીએ નાટક સામયિકના પ્રારંભથી માંડીને અર્થાત્ 'નાટક અંક -26 સુધીના સફળ યાત્રાનાં વાગોળ્યાં છે. નાટક તેમજ સમાજમાં ચાલી રહેલા અવિશ્વાસ,વેરઝેર, ધિક્કાર ને હિંસાને કારણે સમાજ, રાજકીય જીવન,લગ્નજીવન, તેમજ પ્રજાજીવનમાં જે કલુષિતતા પ્રવેશી છે તેનું પણ આલેખન કર્યું છે. આ ઉપરાત નાટક બુડેટ્રીને પડતી આર્થિક તકલીફ તેમજ T.M.C સંસ્થાનો ચેનપુર ખાતે કરવામાં આવેલો પ્રારંભ અંગે વાત કરવામાં આવી છે.'નાટક' સામયિકના દસમા અંકમાં એક ઘાયલ બાળકની શૂન્ય આંખોની તસ્વીર સાથે એમણે : 'એના અંતરની વેદના કોણ સમજશે' એવો પ્રશ્ર મૂકયો હતો. ત્યારથી આરંભાઈ તેની હારમાળા ગયા પચ્ચીસમાં અંકના મૃખપૃષ્ઠમાં આંતરિક જવાળામુખી સુધી વિસ્તરતા માનવ ચહેરાથી એમણે વ્યકત કરી હતી. પ્રસ્તુત લેખનાં અંતે લેખકે વાચકો અને નાટયરસિકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે. વિશેષ નોંધ :- અહીં હસમુખ બારાડીનો સ્મિત ચહેરાવાળો ફોટોગ્રાફ જોવા મળે છે.

Details

Keywords

Natak Natak-Budreti TMC Hasmukh Baradi Murgjalnu Sarovar Chenpur

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details