સબસે ઉદાસ કવિતા : નક્સલવાદની પૃષ્ઠભૂમિનું - નાટક

Keywords: Dr. Rajendra Mehta|Natak|Svadesh Dipak|Sabse Udas Kavita|

સબસે ઉદાસ કવિતા : નક્સલવાદની પૃષ્ઠભૂમિનું - નાટક

Article

ડો. રાજેન્દ્ર મહેતા • Natak Budreti Magazine • 2003

TMC: અંક-4 (સળંગ અંક -25)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખકે હિંદીના શ્રેષ્ઠ નાટયકાર સ્વદેશ દિપક નું નવું નાટક સબસે ઉદાસ કવિતા ની વાત કરેલી છે. આ સમગ્ર નાટક નક્સલવાદ પર આધારિત છે. પ્રસ્તુત નાટક નવ દ્રશ્યો અને ત્રણ અંકોમાં વિભાજિત છે. જેમાં નાટકના મુખ્ય પાત્ર તરીકે અપૂર્વા નામની જર્નાલિસ્ટ છોકરી છે. તે સામાજિક અસમાનતા અને આદિવાસીઓ પર થતાં અત્યાચાર સામે શિવોદયસિંહ અને તેના પુત્ર અનિરુદ્ધસિંહ સાથે સંઘર્ષમાં ઉતરે છે. આ સંઘર્ષમાં પોતાના પ્રેમી સુકાન્ત અને નક્સલવાદનો સહારો લે છે. તેની વાત આ લેખમાં કરેલી છે.

Details

Keywords

Dr. Rajendra Mehta|Natak|Svadesh Dipak|Sabse Udas Kavita|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details