સરસ વ્યક્તિ, સુંદર કલાકાર

Keywords: Prabhaben Pathak|Dinaben Pathak|Dinaben|Jayshanker|Kailash Pandya|Pransukh Nayak|Shantikaka|Natmandal|Mena Gurjari|Mena

સરસ વ્યક્તિ, સુંદર કલાકાર

Article

પ્રભાબહેન પાઠક • Natak Budreti Magazine • 2002

TMC: અંક-4 (સળંગ અંક -21)

Abstract

આ લેખમાં લેખિકાએ દીનાબહેન પાઠકના કુટુંબનો તેમજ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. દીનાબહેન, જયશંકર, કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, શાંતિકાકા વગેરેએ મળીને નટમંડળ ની રચના કરી હતી અને મેના ગુર્જરી નામનું નાટક ભજવ્યું હતું. તેમાં દીનાબહેને મેના નો પાઠ ભજવેલો અને એ નાટક ખૂબ જ લોકપ્રિય થયેલું. એ અંગે વાત કરેલી છે. સાથો સાથ આ લેખમાં તેમનો સ્વભાવગત પરિચય પણ મળી રહે છે.

Details

Keywords

Prabhaben Pathak|Dinaben Pathak|Dinaben|Jayshanker|Kailash Pandya|Pransukh Nayak|Shantikaka|Natmandal|Mena Gurjari|Mena

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details