Books
Brahmsutra-Bhashya -Aadi shankaracharya Virachit -Aadi Shakaracharya Samgrh Granthavali Bhag-8 (Adhyay -1-ane 2) - Details
Brahmsutra-Bhashya -Aadi shankaracharya Virachit -Aadi Shakaracharya Samgrh Granthavali Bhag-8 (Adhyay -1-ane 2)
BookSamapadak-Gautam Patel / anuvad-Nilam PAtel - Ravindra Khandvala • 2008
Description
માનનીય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા રાજ્યમાં સંસ્કૃત યુનિવર્સિટીની રચના માટે ડી. ગીતમ પટેલના પ્રમુખપદે રચાયેલી ‘સંસ્કૃત યુનિવર્સિટી રચના સમિતિ એ પોતાનો અહેવાલ ૨૦૦૦નાં વર્ષમાં આપી દીધો હતો. પરંતુ ચાર ચાર વર્ષ સુધી સત્તાપલટો થવાથી એ પુળ ખાતો હતો. મહામહિમ રાજ્યપાલશ્રી નવલકિશોર શર્માજીએ રાજયપાલશ્રીના પદને અલંકૃત કર્યું કે તરત તેઓશ્રીએ રાજ્યમાં સંસ્ત યુનિવર્સિટીની રચના માટે સક્રિય રસ લીપો અને તેઓશ્રીની પ્રેરણા અને પ્રયત્નને પરિણામે રાજ્યમાં સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થઈ. આથી સંસ્કૃત સેવા સમિતિના સુવર્ણજયંતિ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી પધારે એ તો સોનામાં સુગંષ કે શેરડીને ફળ આવ્યા જેવો સુવાસિત અને સુમપુર પ્રસંગ બની ગયો. આમાં પરમ પૂજય સ્વામી રામદાસજી મહારાજે પરિસંવાદના પ્રત્યેક પ્રતિભાગીને રજતપદકથી નવાજીને સાચા અર્થમાં સંસ્કૃત સેવા સમિતિના 'રજતજયંતિ મ…