Books
Chula thi choraa sudhi -panchayatirajma strioni bhagidari - Details
Chula thi choraa sudhi -panchayatirajma strioni bhagidari
BookAditi Desai • 1994
Description
આજે દેશભરમાં ખળભળાટ મચ્યો છે. એપ્રીલ ૧૯૯૩ના બંધારણીય સુધારા- ૭૩-૭૪ દ્વારા પંચાયતને કેન્દ્ર અને રાજ્ય સરકારની જેમ સ્થાનિક સરકારનો દરજ્જો મળ્યો છે. હવે ગામના લોકો સરકારના હાથની કઠપુતળી કે સરકારી યોજના પાર પાડવાનું મશીન નહીં હોય પણ પોતાની જરૂરીયાતો પ્રમાણે યોજના બનાવશે, નિર્ણય લેશે અને તેને પાર પાડશે આ આખી પ્રક્રિયાની ભાગીદાર સ્ત્રી પણ બને તે માટે ૩૩% બેઠકો સ્ત્રીઓ માટે અનામત રખાઈ છે. આગામી પંચાયતી ચૂંટણીમાં દેશભરમાંથી લગભગ આઠ લાખ સ્ત્રીઓ રાજકારણમાં આવશે. ગુજરાતમાં લગભગ ૧૨ હજારથી વધારે પંચાયત છે. તેથી આ વખતે ચાર હજાર સ્ત્રીઓ સરપંચ બનશે અને બાર હજાર સ્ત્રીઓ સભ્ય બનશે. તેમાંથી કેટલીયે સભ્યો હરિજન અને આદિવાસી વર્ગની બેનો પણ હશે. શું બેનો આ
Keywords
Related Books