Books
Gupt Samrat Skandguptno Giranar Shailalekh - Details
Gupt Samrat Skandguptno Giranar Shailalekh
BookDR. Bharati Shelat
Description
સમકાલીન સામગ્રીની વિપુલ ઉપલબ્ધિને કારણે પ્રાચીન ભારતીય ઇતિહાસના પુનર્નિર્માણમાં પુરાતત્ત્વીય સાધનો મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એમાં અભિલેખો, સિક્કાઓ, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ ઐતિહાસિક સંશોધનમાં ઘણા ઉપયોગી પુરવાર થયા છે. અભિલેખોમાં શૈલલેખો, શિલાલેખો, શિલાસ્તંભલેખો, તામ્રપત્રલેખો 'વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય ઇતિહાસની મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ સામગ્રી ઉત્કીર્ણ લેખોમાંથી પ્રાપ્ત થાય છે. સિક્કાઓ અને તેના પરનું લખાણ પણ ઈતિહાસના જ્ઞાન માટે એટલું જ મહત્ત્વનું છે.
ગુપ્તકાલીન રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના નિર્માણમાં અભિલેખો, સિક્કાઓ, શિલ્પ-સ્થાપત્ય, સાહિત્ય, પ્રવાસીઓનાં વૃત્તાંતો જેવી પ્રાચીન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુપ્ત વંશના લગભગ દરેક રાજાના રાજ્યકાલના એક કે વધુ અભિલેખ મળે છે. એમાં હરિષેણ અને વત્સભટ્ટિ જેવા કુશાગ્ર કવિઓની રચેલી સંસ્કૃત પ્રશસ્તિઓ પણ ઉપ…
Keywords
Related Books
American History, Volume - one, Second …
John D. Hicks, Editors - Rudolph L. Biesele, John S. Ezell, Gilbert C. Fite
View DetailsGujaratno Rajkiya ane Sanskrutik Itihas…
Editors - Rasiklal Chhotalal Parikh, Hariprasad Gangashankar Shastri
View Details