Books
Kavya -Kodiya -Chandrakant shethna Kvayo (GUJ) - Details
Kavya -Kodiya -Chandrakant shethna Kvayo (GUJ)
BookChandrakant Sheth - Suresh Dalla • 1981
Description
નરસિંહ મહેતા પછીની ગુજરાતી કષિતાને પાંચસો વરસ થયાં. તેમાંથી શ્રી નિરંજન ભગતે દસ કવિઓ લઈને તેમનાં કાવ્યો ચૂંટી આપ્યાં, તેની દસ ખીસા-પોથીઓ 'કાવ્ય-કોડિયા'ના પહેલા સંપુટ તરીકે 1980-ના જુલાઈમાં પ્રકાશિત થઈ. આગોતરા ગ્રાહકોને ઉષ્માભરેલે આવકાર તેને મળ્યો અને એકંદરે પચાસ હજાર કાવ્ય-પુસ્તિકાઓ થોડા દિવસમાં જ ખલાસ થઈ ગઈ.
હવે આ બીજા સંપુટમાં અન્ય દસ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું સંપાદન શ્રી સુરેશ દલાલે કરી આપ્યું છે. જે કાવ્યને કવિએ શીર્ષક નથી આપેલું, તેને નિર્દેશ અનુક્રમમાં પ્રથમ પંક્તિના આરંભના શબ્દો વડે કરેલો છે.
કવિતાને બહુજનભોગ્ય બનાવવાના એક અદના પ્રયાસ તરીકે આવા વિશેષ સંપુટો હવે પછી પ્રગટ કરવાની ઉમેદ છે.