Books
Moto Kosh (Gujarati) - Details
Moto Kosh (Gujarati)
BookRatilal Sa.Nayak • 2007
ISBN: -
TMC: G1214(MB)guj
Description
સાર્થ જોડણીકોશ'ની પાંચમી આવૃત્તિ ઈ. સ. ૧૯૬૭માં પ્રસિદ્ધ થઈ હતી. એ પછી એની નવી આવૃત્તિ માટે સારો એવો સમય વીત્યો ને હમણાં સને ૧૯૯૫માં છઠ્ઠી આવૃત્તિ તો બહાર પડી પણ એ ૧૯૬૭ના ‘સાર્થ જોડણીકોશ'નું પુનર્મુદ્રણ માત્ર છે. નથી એમાં ૧૯૬૭ પછી પ્રવર્તમાન નવા શબ્દો ઉમેરાયા કે નથી એમાં નિયમો બાબત કંઈ પુનર્વિચાર કે કાંઈ સૂચન શબ્દાર્થમાં પણ ક્યાંય સુધારા જરૂરી હતા એ પણ નથી કરાયા દા. ત., ‘પરમાણુ'નો અર્થ હવે ‘વધુ વિભાગ થઈ ન શકે તેવો ઝીણામાં ઝીણો અણુ’ ન ચાલે, કેમ કે વૈજ્ઞાનિકોએ પરમાણુના પણ તોડીને વિભાગ કરી બતાવ્યા છે. 'પગરણ'નો અર્થ 'સારું ટાણું' તથા 'આરંભ' થાય, પણ ‘પાગરણ'નો અર્થ 'પથારીનો સામાન' અને ‘શોભા; શણગાર’ એટલો જ રાખીને (એનો અર્થ ‘પગરણ’ની જેમ
Details
Keywords
ratilal taraf thi hasmukh baradine aapel bhet