Books

Parakashtha-bhagvat Bhavasar - Details

Parakashtha-bhagvat Bhavasar

Parakashtha-bhagvat Bhavasar

Book

Likhit - Digdarshit - Abhinit nav Natakono Sangarh _Bhagvat Bhavasaar • 2012

ISBN: 978-93-82173-13-7

Description

ગુજરાતની નાટ્યપ્રેમી જનતાએ ભગવત ભાવસારને અઢળક વખાણ્યા છે. તેમના નાટક 'પરાકાષ્ઠા', 'સપનું એક અધૂરું' તેમજ 'અંતહીન’ને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીનો શ્રેષ્ઠ લેખકનો પુરસ્કાર મળ્યો છે. 'પરાકાષ્ઠા અને 'અંતહીન’માં ભગવત ભાવસારને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પણ મળ્યો છે. તે ઉપરાંત 'પ્રતિધ્વનિ' મીડિયા એવોર્ડ, સાબર સૌરભ એવોર્ડ તેમજ સાબરકાંઠાનો પ્રસિદ્ધ એવોર્ડ જે વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારાઓને આપવામાં આવે છે તે 'સાબરરત્ન' એવોર્ડ પણ મેળવ્યો છે. તે ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ સન્માનો પ્રાપ્ત કર્યા છે.

Details

Keywords

Parakashtha Sapanu Ek Adhuru Anthin Ame Amdavadi Bada Mane Mrugjal Mitha Lage Sami Sanjano Suryoday Chalo Pritamni Janma One two Ka Four Kuchu Kar ke Jayenge

Related Books

The Birds And Other Plays - Aristophanes
The Birds And Other Plays - Aristophanes

David Barrett And Alan H . Sommerstein

View Details
Svami Vivekanda )Natya sangah
Svami Vivekanda )Natya sangah

Dr. Leik Husain

View Details