Books
Pauranik Ktaha Kosh (GUJARATI) - Details
Pauranik Ktaha Kosh (GUJARATI)
Bookdahyabhai Pitambardas Derasari • 1932
ISBN: -
TMC: G1216(MB)
Description
આપણું પ્રાચીન ધાર્મિક અને સામાજિક વ્યવસ્થાને લગતા સાહિત્યના ઘણા અંશી ઇતિહાસ અને પુરાણની કથા-વાર્તા-આખ્યાયિકાઓ ઉપર બંધાએલા હોય છે. ઇતિહાસ અને પુરાણો વેદાર્થનું ઉપબૃહણ કરનાર સાહિત્ય છે, અને તે વડે દૈવર્ણિક પ્રજા ઉપરાંત ઇતિર પ્રજામાં વેદના મૂલ તાત્પર્યનો પ્રચાર કરવાનો બ્રાહ્મણોનો આદર્શ થોડે ઘણે અંરો જળવાયો છે. વેદ સાહિત્ય મોટે ભાગે ધર્મને લગતું હોવાથી તેમાં ઐતિહાસિક વસ્તુ પ્રમાણમાં ઓછી હોય એ સ્વાભાવિક છે. પુરંતુ અશ્વમેધ જેવા મોટા યજ્ઞના સમારંભના પ્રસંગે પારિપ્લવ આખ્યાનો દસ દિવસ પર્યંત કહેવામાં આવતાં, અને તે આખ્યાનોમાં કુલ વેદ ઉપરાંત બીજી ઘણી શાખાને લગતી વિદ્યાઓનો પ્રચાર આખ્યાયિકાના રૂપમાં કરવામાં આવતો હતો;
Details
Keywords
Adhyay
Adhyatm ramayan
garud puran
bhagvat
manaspuja
bhagvatgeta
bramandpuran