Books

Sundar - veni (સુંદર - વેણી) - Details

Sundar - veni (સુંદર - વેણી)

Sundar - veni (સુંદર - વેણી)

Book

• 1911

ISBN: - TMC: Opera-10

Description

મુંબઈમાં છબીલદાસ નામના વણિક આબરૂદાર પણ પૈસાના ગરજુ માણસને ઘેર સુંદરલાલનો જન્મ થયો હતો, સુંદરલાલના જન્મ થયા પહેલા જ્ઞાતિના ચાલતા આવેલા જંગલી જુના રીવાજ પ્રમાણે -અરૂણીમાં જ્ઞાતવરો કરવામાં છબીલદાસને મારવાડીના કરજે રૂપીઆ કાઢવા જરૂર પઢી વ્યાજ ચડતાં કરજ પુરાયું નહી છમીલદાસ પર સમન્સ નીકળ્યો; અને આબરૂ બચાવવા ખાતર કોઈ કોઈ બીછજગ્યાએ થી પૈસા ઉપાડી લેણુદારને ચુકાવવા ફરજ પડી.
દીપચંદ શેઠ નામના તેનીજ જાતના એક પૈસે ટકે સુખી પણ પુખ્ત ઉમરે પહોંચતાંસુધી વાંઝીઆપણનું દુઃખ અનુભવતા ગૃહસ્થને ત્યાંથી થાલ બદલ સુંદરલાલને દત્તક આપી, રૂપીઆ લઈ લેણુદારને ચુકાવ્યા. તોપણ અંતે અંગ ઢાંકવા ફાટુ લુગડું પણ રહ્યું નહી એવી સ્થતીએ આવી પહોંચ્યઓ આબરૂમાં હાની થવા, લાગી, આવી દુઃખદ સ્થિતિને લીધે તેણે મુંબઈ છોડયું. મુંબઈ છોડતી વખતે તે પોતાની પતિપ્રિયાની છબી ધીરજરામ નામના, પોતાના સ્નેહી ડૉકટરને આપી ગયો કે વખત આવે, સુંદરલાલના ખરાં માતા પિતા કોણ અને કેવાં હતાં તે ઓળખાવે. અશુભ વખતે સર્વ અશુભજ બને છે આ વખત થાણામાં પરસોતમ કરી શેઠ પોતાની પુત્રી વેણીકુંવરનું વેશવાળ સુંદરલાલ સાથે કરવા વિચાર કરતો હતો પણ. આ ખબર તેને મળવાથી તે અળસાવી દીધું ને દમણમાં ખોડીદાસના છોકરા અમથાનું માગું મોકલ્યું.

Details

Keywords

Opera Sundar Veni Love Devotion Conflict Emotion Music & Drama Cultural Expression Characterization Stage Performance

Related Books

Chanda

Dr.Popat Prabhuram Vyas

View Details
Baristar

Kavi Mulshankar Mulani

View Details
Jugal Jugari

Kavi Mulshankar Mulani

View Details
Karm Prabhav

Shayda

View Details
Anand - Lahari

Bapulal B.Nayak

View Details
Tilakkumar

Vijayshankar Kalidas Bhatt

View Details