Books
Surat Sonani Murat - Details
Surat Sonani Murat
BookIswarlal Ichcharam Desai • 1958
Description
આ સુરત નગરી અલખેલી કહેવાય છે, કેમકે તેનો ઇતિહાસ લાંબો અને રૉર્માચક છે. તે અનેક સમર્થ પુરૂષોની જનેતા બની છે. અને એ પુરુષોની મહત્વાકાંક્ષાઓ પોષતાં સુરત પોતે સમહ અને પ્રખ્યાત પણ થયું છે; ખુવાર અને દીનહીન પણુ બની ગયું છે. આપણે અવાચીન કાળથી આગળ ન જઈએ તો પણ, વિજયનગર અને લિસ્બન ભાગ્યા અને ગોવા- સુરત આગળ આવ્યાં અને જોતતામાં સમૃદ્ધિથી છલકાતાં વિલાસી ઝેલબટાક એનાં ધામ બની ગયાં. બન્નેના કારીગરો ચકોર અને સૌંદર્યકામી, એટલે તેમણે પરગથ્થુ ઉપયોગની પણ ધણી પણી ચીજોને અનેરી સુંદરતા બક્ષી અને સૌંદર્યપ્રેમી દુનિયાના ખૂણેખૂણા લગી એમની કારીગરીની કીર્તિ ફેલાઇ છે. આ એમનો કીર્તિકાળ લાંબો ચાલ્યો નહીં. પોર્ચુગીઝને એમની ધર્માંપતાએ અને વલંદા-અંગ્રેજની વધતી જતી શક્તિએ જેર કર્યો, તો પથરાતી મુગલ સલ્તનત સામે મરાઠી પ્રજાની કૃખે એક મહાપુરુષ પારખો અને તેને એ મહારાજ્ય સામે ટકાવ કરવાને જોઈતાં સાધન
Keywords
Related Books
American History, Volume - one, Second …
John D. Hicks, Editors - Rudolph L. Biesele, John S. Ezell, Gilbert C. Fite
View DetailsGujaratno Rajkiya ane Sanskrutik Itihas…
Editors - Rasiklal Chhotalal Parikh, Hariprasad Gangashankar Shastri
View Details