Books
Vishnusahstranamstotram_Shankarbhashyasahitam (GUJARATI) - Details
Vishnusahstranamstotram_Shankarbhashyasahitam (GUJARATI)
BookAnuvadak_Gautam Patel / Samapdika -Nilam Patel • 2011
Description
“ભગવાન વિષ્ણુનું નામ મનુષ્યના પાપોને દૂર કરીને પુણ્ય પણ ઉત્પન્ન કરે છે. બ્રહ્મલોક પર્યંતના ભોગોથી વિરકત કરીને (ગુરુ અભિમુખ) ગુરુચરણયુગ્મમાં ભક્તિ જન્માવે છે. (ભગવાન) વિષ્ણુના તત્ત્વનું જ્ઞાન કરાવી જન્મ-મૃત્યુ રૂપી ભ્રાંતિના કારણને બાળીને મનુષ્યને મહાન પૂર્ણાનંદજ્ઞાનમાં સ્થાયીને નિવૃત્ત થાય છે. (વિરમે છે.)"
શાસ્ત્રમાં જણાવાયેલા આ ભગવાન્નામ રહસ્યને પામવા પિતામહ ભીષ્મ દ્વારા ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવદ્ભક્તિપ્રદ વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનો ઉપદેશ અપાયો હતો.
સર્વજનહિતાર્થે જગદ્ગુરુ આદિશંકરાચાર્યજીએ સંસ્કૃતભાષામાં ભગવાનના પ્રત્યેક નામની વ્યાખ્યા કરી છે. ગુજરાતી ભાષીઓના લાભાર્થે વિદ્યાવાચસ્પતિ શ્રીગૌતમભાઈ પટેલે તેનો ગુજરાતી ભાષામાં સુંદર અનુવાદ કર્યો છે.