Books

Yogasan - Details

Yogasan

Yogasan

Book

Asharamaji Bapu • 1985

TMC: G1285(MB)guj

Description

૫. પૂ. સંત શ્રી આશારામજી બાપુ આજે સમગ્ર વિશ્વચેતન્ય સાથે તાદાત્મ્ય સાધેલા એક એવા બ્રહ્મજ્ઞાની મહાપુરુષ છે કે જેમના વિષે લખવું એ કલમને શરમાવવા જેવું છે. પૂજ્યશ્રી માટે એમ કહેવું કે એમનો જન્મ સિંધના નવાબ જિલ્લાના બેરાણી નામના ગામમાં ઈ.સ. ૧૯૪૧ માં વિ. સં. ૧૯૯૮ માં ચૈત્ર વદ ૬ ના દિવસે થયો હતો, એમ કહેવું કે એમના પિતાશ્રી મોટા જમીનદાર હતા, એમ કહેવું કે એમણે બાળપણથી જ સાધના શરૂ કરી હતી અને ત્રેવીસ વર્ષની ઉંમરમાં આત્મસાક્ષાત્કાર થયો હતો—એ બધું પોતાના મનને ફોસલાવવાની વાર્તા માત્ર છે. એમના માટે કંઈ પણ કહેવું એ તેમને અન્યાય કરવા બરાબર છે. અહીં મૌન જ પરમ ભાષણ છે. સમગ્ર વિશ્વની ચેતના સાથે જેમનું તાદાત્મ્ય છે એમને ભલા કેવી રીતે સ્થૂળ સંબંધોમાં અને પરિવર્તન-શીલ ક્રિયાઓ સાથે બાંધી શકાય ?

Details

Keywords

Padmasan Sinhasan Sarvagasan halasan Pavanmuktasan . Matstasan bhujangasan dganurasan chakrasan

Related Books

Book 142763

View Details
Cultural Life - In the Federal Republic…

Dieter W.Benecke

View Details
Adivasiona Prashno

Editor- Vimal Shah

View Details
Manav Adhikar Sabar Upare Manush Satya….

Indukumar Jani

View Details
Sambardathi Swamannagar

Harshad Desai, Chandu Maheria

View Details
Caste,Race And Politics

Sidney Varba, Bashiruddin Ahmed, and Anil Bhatt

View Details