TMC Digital Archive
Explore Books, Manuscripts, Photos, Audios & Videos
MUMMY AE KARI DHAMAAL PAPPA AE KARI KAMAL
ManuscriptNO • GUJARATI
Description (English)
In this comedy play by Dilip Gadhvi, Keshavlal's family arranges a home decoration and felicitation program for his 50th birthday. However, Keshavlal's witty and playful teasing about age, household expenses, and decorations constantly interrupts the proceedings. Ultimately, the family's formal celebration turns into a hilarious and joyful family moment.
Description (Gujarati)
દિલિપ ગઢવી રચિત આ હાસ્ય નાટકમાં કેશવલાલના ૫૦મા જન્મદિવસે તેમની પત્ની લીલા અને બાળકો ઘરમાં સજાવટ કરી તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજે છે. પરંતુ કેશવલાલ પોતાના મસ્તીખોર સ્વભાવ મુજબ સતત ઘરના ખર્ચ, ઉંમર અને સજાવટ બાબતે પત્ની અને બાળકો સાથે રમુજી ટાંગ ખેંચાઈ ચાલુ રાખે છે. આખોય સન્માન કાર્યક્રમ એક મનોરંજક અને કૌટુંબિક હાસ્યપ્રસંગ બની રહે છે.
Related Manuscripts