અનેક સ્ત્રીઓનું હું મુખપત્ર છું!

Keywords: Hasmukh Baradi

અનેક સ્ત્રીઓનું હું મુખપત્ર છું!

Article

હસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -28)

Abstract

પ્રસ્તુત લેખમાં 'ફાથિયા અલ અસાલે' પોતાના મનને સતત ડંખતો એવા પ્રશ્નનું આલેખન 'મ્હોરાં વગરની સ્ત્રી' નાટકમાં કર્યું છે. લેખમાં આગળ વાત કરતાં તેઓ કહે છે કે મારા મનના ઉંડાણમાંથી આવતા અને સત્ય વ્યકત કરતાં શબ્દો જે મેં મારા નાટકમાં લખ્યાં છે. જાણે કે 'અનેક સ્ત્રીઓનું હું મુખપત્ર છું', અંતમાં તેઓ એટલું જ કહે છે કે થિએટર માણસજાતનો પંથ અજવાળે છે. વિશેષ નોંધ :- અહી ફાથિયા અલ અસાલનો હસમુખો ફોટોગ્રાફ જોવા મળે છે.

Details

Keywords

Hasmukh Baradi

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details