અભિનેતાનું નાટક
Keywords: Dinkar Bhojak|Natak|Pransukhbhai|Chitrakalaguru Ravishanker Rawal
અભિનેતાનું નાટક
Articleદિનકર ભોજક • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે બહુ મોટા ગજાના અભિનેતા એવા પ્રાણસુખભાઇને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. પ્રાણસુખભાઇને અભિનયની ઊંડી સમાજ હતી. ચિત્રકલાગુરુ રવિશંકર રાવળે તેમનું નાટક જોતાં જ તેમના અભિનયને ચિત્રરૂપે વાચા આપી હતી. લેખકે પ્રણસુખભાઇની કુશળતા અને તેમના હાસ્ય અભિનયના કેટલાક પ્રસંગો આ લેખમાં ટાંકી બતાવ્યા છે. મંચ પર કશી જ સાધન સામગ્રી વિના પણ આ નટ જીવંત ચિત્ર રજૂ કરી શકતા. આ નાટકમાં વ્યક્તિનિષ્ઠ અને પ્રસંગનિષ્ઠ હાસ્ય પ્રગટ થાય છે. જ્યાં સુધી રંગભૂમિ છે ત્યાં સુધી પ્રાણસુખભાઇ આપણી વચ્ચે રહેવાના લેખક એવી આશા વ્યક્ત કરે છે. * મિથ્યાભિમાન નાટ્યકૃતિ વિષે
Details
Keywords
Dinkar Bhojak|Natak|Pransukhbhai|Chitrakalaguru Ravishanker Rawal