અભિનય તપસ્યાનો માર્કંડ (લેખક નટ વિશે)
Keywords: Markand, Hasmukh Baradi, Natak Budreti, Markand Bhatt, Natya Karkirdi, Natyaguru, C.C.Mehta, Pragaji Dosa, C.C. Mehta, Markand Bhatt, Urmila, Venis No Vepari, Paritran, Vasundhara Na Vahala Davala
અભિનય તપસ્યાનો માર્કંડ (લેખક નટ વિશે)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
Abstract
આ લેખમાં માર્કંડભાઈના જીવન અને તેમની નાટય કારકિર્દી અંગેની માહિતી રજૂ કરવામાં આવી છે. તેમજ જેમના નાટયગુરુનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જુદા જુદા દેશોમાં તેમણે આપેલાં વ્યાખ્યાનો અને તેમણે ભજવેલાં નાટકો અંગેની માહિતી અહીં ઉપલબ્ધ થાય છે. સાથોસાથ તેમણે મેળવેલા એવોર્ડ વિશે વિગતે વાત કરવામાં આવી છે. તદ્ઉપરાંત છેલ્લે ચં.ચી.મહેતાના અવસાનથી પણ અહીં નોંધ લેવામાં આવી છે. વિશેષ નોંધ :- આ લેખમાં પ્રાગજી ડોસા, ચં.ચી.મહેતા, માર્કંડભાઈ, ઉર્મિલા, વેનિસનો વેપારી વગેરે ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 'પરિત્રાણ' અને 'વસુંધરાના વ્હાલાં દવલાં' નાટકોના ચિત્રો આપવામાં આવ્યાં છે.