અરૂંધતીની આંખે થિએટર કેમ ઉગ્યું ? (સંપાદકીય)
Keywords: Natak|Bengalore|J. P. Nagar|Rangshankar|Shankar Nag|Arundhati|Football|Rudraprasad|Theatre
અરૂંધતીની આંખે થિએટર કેમ ઉગ્યું ? (સંપાદકીય)
Articleસંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ બેંગલોરના જે. પી. નગરમાં બંધાઈ રહેલા રંગશંકર થિએટરની વાત કરી છે. પોતાના પ્રિયજન શંકરનાગનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમની થિએટર બાંધવાની અપૂર્ણ રહી ગયેલી ઈચ્છા પૂર્ણ કરવા અરૂંધતીએ કોઈ જ કસર છોડી નથી. તેની પ્રતીતિ પ્રસ્તુત લેખમાં થાય છે. સંપાદકશ્રી બીજી એક વાત કરતાં જણાવે છે કે, ફૂટબૉલ નાટકના દિગ્દર્શક રૂદ્રપ્રસાદનું પણ થિએટર બાંધવાનું સ્વપ્ન હતું. તે પોતાનો આક્રોશ પ્રસ્તુત લેખમાં છે.
Details
Keywords
Natak|Bengalore|J. P. Nagar|Rangshankar|Shankar Nag|Arundhati|Football|Rudraprasad|Theatre