આંખ....આવરણ....સમરાંગણ! (નવું મૌલિક નાટક)
Keywords: Aankh, Aavaran ane samarangan, Natak Budreti, Natak Budreti, Mahabharat, Draupadi, Matsyavedh
આંખ....આવરણ....સમરાંગણ! (નવું મૌલિક નાટક)
Article• નાટક બુડ્રેટી • 2005
Abstract
આ નાટકને બે અંકમાં વહેચાયેલું છે એમાં મહાભારતની કથાને વણવવામાં આવી છે આ નાટકમાં દુપદ રાજની કન્યા દ્રોપદીનો સ્વંવર મહોત્સવ યોજવામાં આવ્યો છે. તેમાં મત્સ્યવેધની સાર્ધા પણ રાખવામાં આવી છે દેશ-વિદેશના રાજાઓ આવે છે. પરંતુ તેઓ આ સ્પર્ધામાં નિપૂણતા મેળવતા નથી ફકત અર્જુન જ સફળ નીવડે છે દ્રોપદી અર્જુનને હાર પહેરાવે છે. દ્રોપદીને લઈ પાંચય ભાઈ ઘરે જાય છે. ઘરની બહાર ઉભા રહીને યુધિષ્ઠિર માતાને કહે છે કે મા જુઓ તો ખરા ચૌદ રત્નો કરતાંય સવાયું રત્ન છે. ત્યારે કુંતામાતા જાણ્યા વગર જ પાંચેય ભાઈઓ વહેંચીલો એવુ બોલતાં બોલતાં બહાર આવે છે તેઓ દ્રોપદીને જોતા જ દુ:ખ અનુભવે છે પાંચેય ભાઈઓ માતાની આજ્ઞાનું પાલન કરે છે. થોડા સમય પછી શકુનિ દાસ સાથે યુધિષ્ઠિરને સંદેશો મોકલાવે છે કે હસ્તિનાપુરમાં દ્યુતક્રિડાનો ઉત્સવ રાખેલો છે તો તેમાં પણ જોડાજો. અને પછીતો યુધિષ્ઠિર અને દુર્યોધન ચોપાટ રમવાનું ચાલું કરે છે યુધિષ્ઠિર ધીમે ધીમે બધુ જ હારી જાય છે અને છેલ્લે દ્રોપદીને પણ હારી જાય છે એટલું જ નહિ પાંડવોને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતપાસ પણ જોવા મળે છે. પછા તો દુર્યોધન દુ:શાસનને દ્રોપદીને રાજભવનમાં લાવવાની આજ્ઞા કરે છે