આંખ, આવરણ, સમરાંગણ' વિશે (પ્રતિભાવ)

Keywords: Ramjibhai Vaniya, Dr. Dinkar Bhojak, gujarati theatre, Jashwant Shekhadiwala, 'Opera', Dr. Shailesh Tewani

આંખ, આવરણ, સમરાંગણ' વિશે (પ્રતિભાવ)

Article

હસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005

TMC: (સળંગ અંક -33)

Abstract

પ્રસ્તુત લેખમાં 'નાટક બુડ્રેટી' 32માં શ્રી રામજીભાઈ વાણિયાનું નવું નાટક 'આંખ, આવરણ, સમરાગણ', પ્રસિદ્ધ થયું હતું. તે વિશેની માહિતી આપવામાં આવી છે. તેમજ ગુજરાતની ધરતી અને બોલીમાં પુરાણકથા પ્રસ્તુત કરતાં આ વિશિષ્ટ નાટક વિશે પ્રતિભાવ આપવા હસમુખ બારાડીએ કેટલાંક રંગકર્મીઓ અને વિવેચકોને પત્ર દ્વારા વિનંતી કરી હતી ને એમાંથી ગયા ત્રણ મહિનામાં મળેલા પ્રતિભાવો જેવાકે ડો. દિનકર ભોજકના 'ગુજરાતી માનસ ઝીલતું ભારતીય કક્ષાનું ગુજરાતી નાટક', પ્રો. જશવંત શેખડીવાળાનો 'નાટક નહીં, ઓપેરા' અને ડો. શૈલેષ ટેવાણીનો 'આંખ....' નાટકનું સંવાદ બળ" વિશે હસમુખ બારાડીએ સંક્ષિપ્ત નોંધ પ્રસ્તુત લેખમાં આપી છે.

Details

Keywords

Ramjibhai Vaniya Dr. Dinkar Bhojak gujarati theatre Jashwant Shekhadiwala 'Opera' Dr. Shailesh Tewani

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details