આજે કાલકારનો ધર્મ પ્રચંડ વેદનાથી તરફ્ડતા જીવોને ચંદનલેપ લગાડી શાતા બક્ષવાનો છે.
Keywords: Shashikant Nanawati|Natak|Godhara|genocide|sangeet|Nritya, theatre, drama
આજે કાલકારનો ધર્મ પ્રચંડ વેદનાથી તરફ્ડતા જીવોને ચંદનલેપ લગાડી શાતા બક્ષવાનો છે.
Articleશશિકાંત નાણાવટી • Natak Budreti Magazine • 2002
TMC: અંક 2 (સળંગ અંક -18)
Abstract
ગોધરાના રાક્ષસી નરસંહાર પછી ઉત્પન્ન થયેલી ગુજરાતની પરિસ્થિતિમાં કલાકારો શું કરી શકે ? જો કે રાષ્ટ્રના આપત્તિકાળે કલાકારો અને કળા સંસ્થાઓએ પોતાની જવાબદારી તો નિભાવી જ છે. સાંપ્રત પરિસ્થિતિમાં કલાકારોનો ધર્મ રાહત છાવણીમાં કણસી રહેલા, જીવવાનો હોશ અને જોમ ગુમાવી બેઠેલા લોકોને સંગીત, નૃત્ય, ગીત દ્વારા તેમના જીવનમાં સ્મિત અને ચેતન બક્ષવાનું કાર્ય કરવાનું છે.
Details
Keywords
Shashikant Nanawati|Natak|Godhara|genocide|sangeet|Nritya
theatre
drama