આઝાદ ફટાકડી થી પરમ વાત્સલ્યમૂર્તિ દાદીમા - દીનાબહેન પાઠક

Keywords: Azad Fatakadi|Dinaben|Shashikant Nanavati|Azad Fatakadi|Vatsalya Moorti Dadika|Mumbai|Loknatya sangh|Bangal|Dushkal|Bangal No Sad|Bhav Ni Bhavai

આઝાદ ફટાકડી થી પરમ વાત્સલ્યમૂર્તિ દાદીમા - દીનાબહેન પાઠક

Article

શશિકાંત નાણાવટી • 2002

TMC: અંક-4 (સળંગ અંક -21)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખકે દિનાબહેનની 1940ની આઝાદ ફટાકડાથી માંડીને 2002 ના વાત્સલ્યમૂર્તિ દાદીમાં સુધીની નાટ્યસફરની વાત કરેલી છે. તેમણે મુંબઈના લોકનાટ્યસંઘના ગુજરાતી વિભાગમાં કામ કરેલું અને બંગાળના દુષ્કાળ વખતે \"બંગાળનો સાદ\" .જેવા નાટકોમાં પણ તેમને ભૂમિકા ભજવેલી તેની અહીં વાત કરવામાં આવી છે. તેમનો સ્વભાવ સમભાવપૂર્ણ અને પ્રોત્સાહક હતો. તેમની વિશેષતા એ છે કે તેઓ જીવનની અંતિમ ક્ષણ સુધી અભિનય કરતા રહેલા.

Details

Keywords

Azad Fatakadi|Dinaben|Shashikant Nanavati|Azad Fatakadi|Vatsalya Moorti Dadika|Mumbai|Loknatya sangh|Bangal|Dushkal|Bangal No Sad|Bhav Ni Bhavai

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details