આઠ દ।યકા પહેલાંનું નાટ્યવિવેચનનું રોમાંચક પુસ્તક

Keywords: theatre or drama critisism, Hasmukh Baradi, Natak Budreti, TMC, Archives, Ramnik A. Mehta, Maya Na Rang, Raghunath Brahmbhatt

આઠ દ।યકા પહેલાંનું નાટ્યવિવેચનનું રોમાંચક પુસ્તક

Article

હસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -26)

Abstract

આઠ દાયકા પહેલાનું નાટ્યવિવેચનનું રોમાંચક પુસ્તક' લેખમાં 'આજકાલનાં નાટકો' શીર્ષક હેઠળ રમણિક અ.મહેતા દ્વારા પ્રસિધ્ધ થયેલ અસાધારણ પ્રયોગ સમાક્ષાનું પુસ્તક જે ટી.એમ.સી, આર્કાઈવ્ઝમાં ઉપલબ્ધ છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. રમણીક અ.મહેતાનું નાટક 'માયાના રંગ' વિશે રા.રા. રઘુનાથ બ્રહ્મભટ્ટે જે પ્રતિભાવ આપ્યો તેનો રમણિક અ.મહેતાએ જે ઉત્તર આપ્યો તે આ પુસ્તકમાં રજૂ થયો છે. તદ્ઉપરાંત આ પુસ્તકમાં ત્રણ નાટકોનું વિગતવાર વિવેચન પણ આપણને પ્રાપ્ત થાય છે.

Details

Keywords

theatre or drama critisism Hasmukh Baradi Natak Budreti TMC Archives Ramnik A. Mehta Maya Na Rang Raghunath Brahmbhatt

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details