આવ્યા...જીવરામ ભટ્ટ આવ્યા... જીવરામ ભટ્ટ આવ્યા...જીવ (ટાંચણ પોથી)

Keywords: Jivram Bhatt|Pransukh Nayak|Nat Mandal|Mena Gurjari|Nishachar|Ghar Lakhoti|Jayshanker Sundari|Digdarshan|Dalpatram|Mithyabhiman|Late Ganesh Mavlankar|Rajendra Prasadji|Jawaharlal Nehru|Indira Gandhi|Lalbahudar Shastri|Dr. Radhakrishnan|Jayshanker Sundari|Jivram Bhatt|

આવ્યા...જીવરામ ભટ્ટ આવ્યા... જીવરામ ભટ્ટ આવ્યા...જીવ (ટાંચણ પોથી)

Article

દિનકર ભોજક(સંપાદક) • નાટક - બુડ્રેટી • 2006

TMC: 3 (સળંગ અંક-36)

Abstract

પ્રસ્તુત લેખમાં સંપાદકે સંવેદનશીલ નટ પ્રાણસુખ નાયકની નોંધપોથીમાંથી લીધો છે. જેમાં નટ પ્રાણસુખભાઈએ નટમંડળ સાથે મળી જે નાટકો ભજવ્યાં અને લોકપ્રિય થયા તેની વાતકરી છે. જેમાં 1914માં ‘મેના ગુર્જરી’, ‘નિશાચર’, ‘ઘર લખોટી’, વગેરે જયશંકર સુંદરીના દિગ્દર્શન હેઠળ ભજવ્યાં હતાં. દલપતરામના ‘મિથ્યાભિમાન’ દ્વારા 1955માં કિર્તી પ્રાપ્ત થઈ. ‘મિથ્યાભિમાન’ નાટક વિશે મુંબઈમાં પડેલા બે મત અને બંધ કરાયેલ નાટકની ફરીથી રજૂઆત માટે ઉભી થયેલી માંગ વિશે ચર્ચા કરી છે. અંતમાં લોકસભાના અધ્યક્ષ સ્વ. ગણેશ માવલંકરની ભલામણથી રાષ્ટ્રપતિ ભવનમાં ‘મિથ્યાભિમાન’ નાટકની ભજવણી થઈ હતી. જે જોવા રાજેન્દ્ર પ્રસાદજી, જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંઘી, લાલબહાદૂર શાસ્ત્રી. ડો. રાધાકૃષ્ણન અને તે સમયના અન્ય નેતાઓએ તે નિહાળ્યું તે બાબતની અહીં નોંધ લેવામાં આવી છે. અંતમાં સંપાદકે પ્રાણસુખભાઈના જીવનને લગતી અન્ય માહિતી હોય તો વાચકોએ મોકલવા વિનંતી કરી છે. તથા જયશંકર સુંદરીએ ‘જીવરામ ભટ્ટ.. આવ્યો’ પ્રણસુખભાઈની ડાયરીનાં અંશો છાપવા આપી તે બદલ આભાર માન્યો છે.

Details

Keywords

Jivram Bhatt|Pransukh Nayak|Nat Mandal|Mena Gurjari|Nishachar|Ghar Lakhoti|Jayshanker Sundari|Digdarshan|Dalpatram|Mithyabhiman|Late Ganesh Mavlankar|Rajendra Prasadji|Jawaharlal Nehru|Indira Gandhi|Lalbahudar Shastri|Dr. Radhakrishnan|Jayshanker Sundari|Jivram Bhatt|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details