આવા ખાલીપા પૂરાતા નથી...
Keywords: Vishwarmbharnath Raina, suresh sharma obituary, hasmukh baradi
આવા ખાલીપા પૂરાતા નથી...
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે 1973ના વર્ષમાં નાટયકાર \"વિશ્વંભરનાથ રૈના\" સાથે ગાળેલા એકવીસ દિવસોનું સ્મરણ કર્યું છે. તેની સાથે જ તેઓ સ્વ. શ્રી સુરેશ શર્માના દિલાવર દિલ, રસિકતા, નિખાલસતા, નિર્ભેળ આનંદ જેવા ગુણોનું પણ સ્મરણ કર્યું છે. તેમની અવાજ પારખવાની અજોડ શક્તિ અને સર્જનાત્મકતાની પ્રશસા પણ લેખકશ્રીએ આ લેખમાં કરી છે. સુરેશ શર્માએ ટી.એમ.સી. ના આવશ્યક કાર્યોમાં સંનિસ્થ્પણે સેવા આપી છે. સ્વજનસમા સુરેશ શર્માની વિદાયથી ટી.એમ.સી. અને હસમુખ બારાડી ખાલીપો અનુભવે છે. એની પ્રતીતિ પ્રસ્તુત લેખમાં થાય છે. નોંધ : આ લેખમાં સ્વ. શ્રી સુરેશ શર્માની તસવીર પણ જોવા મળે છે.
Details
Keywords
Vishwarmbharnath Raina
suresh sharma obituary
hasmukh baradi