આ અવાજ અમારે હણવો છે
Keywords: Indu Puvar|Natak|
આ અવાજ અમારે હણવો છે
Articleઇન્દુ પુવાર • Natak Budreti Magazine • 2003
TMC: અંક-4 (સળંગ અંક -25)
Abstract
પ્રસ્તુત એકાંકીમાં લેખક એક વિશિષ્ટ એવી ટેક્નિક અપનાવે છે. જેમાં એક નાટ્યટોળાને ત્રણ ભાગમાં વિભાજિત કરી તેમના દ્વારા ત્રણ દ્રશ્યો ભજવાય છે. પ્રથમ દ્રશ્યમાં ડિટેકટિવ યુવતી લેખક પર અણગમો હોવાથી તેને મારવા દોડે છે. તો બીજા દ્રશ્યમાં શૂન્યજ્ઞ અને માયાપુરીની કાલ્પનિક કથા દ્વારા હાસ્યરસ પીરસાય છે. અને ત્રીજા દ્રશ્યમાં પત્ની પાછળ પતિને પણ અગ્નિસ્નાન કરવું પડે તેવા રિવાજથી બચવા લપ્પીશંકર ભાગી જાય છે. ગંધર્વના માણસો લપ્પીશંકર ને શોધતા શોધતા ભૂલથી અવાજ ને પકડી લાવે છે. અહી અવાજ એક પાત્ર તરીકે આવે છે. લોકો કહે છે કે આ અવાજ અમારે હણવો છે.
Details
Keywords
Indu Puvar|Natak|