આ પરિસ્થિતિ જીવનભરની પ્રતિબદ્ધતા માંગે છે.
Keywords: Kailash Pandya|Natak|Quit India|Indian Peoples Theatre Association|Rangkarmio|
આ પરિસ્થિતિ જીવનભરની પ્રતિબદ્ધતા માંગે છે.
Articleકૈલાશ પંડ્યા • Natak Budreti Magazine • 2002
TMC: અંક 2 (સળંગ અંક -18)
Abstract
કલાકારોને વૃત્તિ હોય તો તે સાંપ્રત પરિસ્થિતિમાં સારું એવું યોગદાન આપી શકે છે. \"ક્વિટ ઈન્ડિયા\" ચળવળમાં પણ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશને નોંધપાત્ર ભાગ ભજવેલો. સાંપ્રત પરિસ્થિતિમાં રંગકર્મીઓની સાથે જ રંગકર્મીઓને તાલીમ આપતી સંસ્થાઓ પણ એટલી જ જવાબદાર છે. એ સંસ્થાઓમાં માત્ર કલાનું જ શિક્ષણ અપાય છે. રંગકર્મીઓ પચાસ ટકા વ્યવસાયલક્ષી અને પચાસ ટકા સમજલક્ષી બને તે આવશ્યક છે. આ પરિસ્થિતિ જીવનભરની પ્રતિબદ્ધતા માંગી લે છે.
Details
Keywords
Kailash Pandya|Natak|Quit India|Indian Peoples Theatre Association|Rangkarmio|