આ યુગ માટેનું લોકનાટય
Keywords: Pro. Anantrai Rawal|Natak|Mithyabhiman|Bhavai|Pransukh Nayak|Rangali|
આ યુગ માટેનું લોકનાટય
Articleપ્રો. અનંતરાય રાવળ • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે મિથ્યાભિમાન નાટકના નાટયપ્રયોગમાં ભવાઈના કેટલાક તત્વો ઉમેરી, ઓછાં સાધનોથી બહોળા ગ્રામીણ સમુદાય તેમજ શાળાના તરૃણ વિદ્યાર્થીઓ રસભેર માણી શકે તેવા નાટકનો આદર્શ રજૂ થયો છે. નાટકમાં મહત્વની બાબત નાટકના પ્રાણસમાન અભિનય છે. પ્રાણસુખભાઈએ નટની અદાથી સજીવ અભિનય કર્યો છે અને દિનાબહેને નારીદેહની મર્યાદા વટાવી જઈને રંગલાનો પાઠ મુક્ત અભિનયથી ભજવ્યો છે.
Details
Keywords
Pro. Anantrai Rawal|Natak|Mithyabhiman|Bhavai|Pransukh Nayak|Rangali|