આ સદીની બાળરંગભૂમિ ?
Keywords: Hasmukh Baradi, Children theatre, Natak Budreti
આ સદીની બાળરંગભૂમિ ?
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -27)
Abstract
આ સદીની બાળ રંગભૂમિ' લેખમાં લેખકશ્રીએ બાળકોમાં રંગભૂમિ કેવી રીતે વિકસાવવી અને બાળકોને કેવી રીતે તાલીમ આપવી તેના માટે વિવિધ મૃદાઓને કેન્દ્રમાં રાખી ચર્ચા કરી છે. જેવાંકે, બીબાંઢાળ આવૃત્તિઓ, બાળ કલ્પનાથી ભૂમિ, બાળકો દ્વારા બાળકો માટે, DNA અને ઉછેર, મનોતંદુરસ્ત વડીલો અને સમાજ વગેરે.
Details
Keywords
Hasmukh Baradi
Children theatre
Natak Budreti