ઉભી બજારે રમણી

Keywords: Ubhi Bajare Ramani|Himanshi Shelat|

ઉભી બજારે રમણી

Article

હિમાંશી શેલત • નાટક – બુડ્રેટી • 2007

TMC: 2 (સળંગ અંક –)

Abstract

આ વિભાગમાં હિંમાશી શેલત રચિત ‘ઉભી બજારે રમણી’ નાટક આપવામાં આવ્યુ છે. જેમાં કુલ 1 જેટલાં પાત્રોનો સમાવેશ થાય છે. તે સ્વર્ગ અને પૃથ્વી એમ બે સ્થળોમાં લખાયેલું છે. જેમાં સ્વર્ગની બે અપ્સરાઓ પૃથ્વી ઉપર આવી ચઢે છે. એનો મોડલિંગની દુનિયા આશ્વર્યભરી નજરે જોયા કરે છે. આ નાટકમાં આજે જોવા મળતી વિવિધ સમસ્યાઓ જેવીકે, વિવિધ પ્રકારનાં પ્રલોભનો ઉભા કરે એવી જાહેરાતો જોઈને સૌંદર્ય પ્રસાધન પાછળ પાગલ બનતી યુવતીઓ, ભ્રુણહત્યા, બાળવિવાહબ, મિસ વલર્ડ અને મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓ અને તેનું યુવતીઓને લાગેલું ઘેલું, પ્લાસ્ટિક – સર્જરી વગેરે અંગે વાત કરવામાં આવી છે. બીજી તરફ સાસુ – વહુનાં ઝઘડા દર્શાવતી સિરિયલો, ટી.વી.પરની વિવિધ ચેનલો વગેરેની સમાજ પર જે અસર પડે છે તેની આછી ઝલક અહીં જોવા મળે છે. આમ, આ નાટક દ્વારા લેખિકાએ આજની યુવતીઓ માટે ખતરનાક કહી શકાય એવી જાહેરાતો પ્રત્યે લાલબત્તી ધરી છે. આમ, પ્રસ્તુત નાટકની સાંપ્રત સમસ્યાઓનું સુપેરે નિરૂપણ થયું છે.

Details

Keywords

Ubhi Bajare Ramani|Himanshi Shelat|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details