એકવીસમી સદીનાં બાળક અને એના કુટુંબને ઉછેરવા આપણે સજ્જ છીએ ?
Keywords: Hasmukh Baradi|Natak|Bal Rangbhoomi|TMC|Bal Natya Shibir|
એકવીસમી સદીનાં બાળક અને એના કુટુંબને ઉછેરવા આપણે સજ્જ છીએ ?
Articleહસમુખ બારાડી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે \" બાળરંગભૂમિ\" ની વાત કરી છે. બાળકોને શું ખબર પડે ? એમ કહીને આજે તેમનાં વિકાસને રુંધવામાં આવે છે. વડીલો બાળકોને સર્જનાત્મક બાળપણ આપી શકતા નથી. ખરેખર તો બાળ પ્રવૃતિ અભિનય સાથે સંકળાયેલી છે. {Äw hkÞ ની બાળ નાટ્ય શિબિરમાં ગીજુભાઈ બઘેકાની નાટ્ય પ્રવૃતિ માર્ગદર્શક રહી છે.
Details
Keywords
Hasmukh Baradi|Natak|Bal Rangbhoomi|TMC|Bal Natya Shibir|