એટલે વિદાય લેતા દરેક સ્વજનને હું કહું છું. (સંપાદકીય)
Keywords: Dinabahen Paathak|Hasmukh Baradi|Jayshanker|Dinaben|Shantivardhan
એટલે વિદાય લેતા દરેક સ્વજનને હું કહું છું. (સંપાદકીય)
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
પ્રસ્તુત લેખમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી દિનબહેન પાઠકની વિશેષતાઑ દર્શાવી ને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. દીનાબહેન રૂએ રૂએ થિએટર પર્સન હતાં. તેમનો ખાલીપો ગુજરાતી થિએટરને સાલયો છે, અને વિદાય લેતા દરેક સ્વજનને હસમુખ બારાડી કહે છે કે તમે જે ખાલીપો મૂકો છો તેની તમને કલ્પના જ નથી હોતી. નોંધ : આ લેખમાં જયશંકર, દીનાબહેન અને શાંતિવર્ધન ની તસવીર જોવા મળે છે.
Details
Keywords
Dinabahen Paathak|Hasmukh Baradi|Jayshanker|Dinaben|Shantivardhan