એમના વિચાર અને આચારમાં ફેર નહોતો
Keywords: Prabodh Joshi, Natak Budreti, The Theatre, Kantibhai, Kanti Madia
એમના વિચાર અને આચારમાં ફેર નહોતો
Articleનાટયાકાર પ્રબોધ જોશી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -28)
Abstract
આ લેખમાં The Theatre વિશેના કાન્તિભાઈના વિચારો રજૂ કર્યા છે. કાન્તિ મડિયા માટે નાટક -થિએટર જ આહાર, વિચાર, આરામ, પ્રવૃતિ, ફરજ, સેવા, જીવન, શ્વાસ, હવા, પાણી, દવા છે. જગતમાં સારા ને સાચાં નીવડેલાં નાટકો, આપણાં કરવા જેવાં નાટકો અને અણિશુધ્ધ કહી શકાય તેવા નાટકને સમજીને પચાવીને કાન્તિભાઈ મડિયાએ રજૂ કર્યા છે. આ ઉપરાંત જે હૈયે છે તે હોઠે લાવતા તે ડરતા નથી. જે ગમ્યું તેજ એમણે કર્યું, ને બીજાને શું ગમવું જોઈએ તેનો પણ તે વિચાર કરતા. વિશેષ નોંધ :- પ્રસ્તુત લેખમાં પ્રબોધ જોશીનો ફોટોગ્રાફ જોવા મળે છે.
Details
Keywords
Prabodh Joshi
Natak Budreti
The Theatre
Kantibhai
Kanti Madia