કેટલાક નોંધપાત્ર પ્રયોગો
Keywords: Dr. Shailesh Tewani, Rajkot, bharat yagnik, kalaniketan, meghani
કેટલાક નોંધપાત્ર પ્રયોગો
Articleડો. શૈલેષ ટેવાણી • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
રાજકોટની રંગભૂમિ સમગ્ર સૌરાષ્ટ્રની નાટ્ય પ્રવૃત્તિ એમ કહી શકાય નહી. રાજકોટ માં અત્યારે ‘રંગમીલન’, ‘કલાનિકેતન’ અને ‘આકાર થિયેટર્સ’ એમ ત્રણ મંડળો ચાલે છે. ‘કલાનિકેતન’ ના સૂત્રધાર ભરત યાજ્ઞિકે મેઘાણીના જીવન પર આધારિત ‘પહાડનું બાળક’ તેમજ મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ‘મહાપ્રયાણ’ જેવા નાટકના સફળ પ્રયોગો કર્યા છે. અને ‘રંગમીલન’ના ભરત ત્રિવેદીએ ‘ગોંદરો’, ‘સર્પરથ’ ‘અમે તમે અને રતનીયો’, ‘અલ્લાબેલી’ ‘જેવા સુંદર અને શિષ્ટ પ્રયોગો કર્યા છે. હેમુ ગઢવી’ જેવા તોતિંગ ભાડાના નાટ્યગૃહની અવેજીમાં અને તેના બોજા સહિત પણ ઉપર્યુક્ત નાટ્ય મંડળોએ પ્રયોગો ચાલુ રાખ્યા છે.
Details
Keywords
Dr. Shailesh Tewani
Rajkot
bharat yagnik
kalaniketan
meghani