કેડી કંડારનારાઓમાં પણ પહેલા : ખુરશેદજી બાલીવાલા

Keywords: Khurshedji Baliwala|Dr. Ratan Marshal|Dr. Ratan Marshal|Khurshedji Baliwala|KhurshedJi|Rustak-Sohrab|Victoria Natak Mandali|Sitame Haman|Humayun Nasir|Puran Bhagat|Sarfara Suleman|Ashkka Khun|Khurshedji Baliwala|

કેડી કંડારનારાઓમાં પણ પહેલા : ખુરશેદજી બાલીવાલા

Article

ડો. રતન માર્શલ • નાટક – બુડ્રેટી • 2007

TMC: 4(સળંગ અંક -41)

Abstract

આ લેખમાં ડો. રતન માર્શલ નાટકના કલાકાર તરીકે ખુરશેદજી બાલીવાલાનો પરિચય કરાવ્યો છે. ખુરશેદજીએ ‘રૂસ્તમ – સોહરાબ’ નાટકથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેઓ વિકટોરિયા નાટકમંડળી સાથે જોડાયા અને ‘સાતમે હામાન’, ‘હુમાયુન નાસીર’, ‘ પુરન ભગત’ વગેરેથી માંડીને ‘સરફરા સુલેમાન’, ‘આશકકા ખૂન’, જેવા નાટયો ભજવ્યાં હતાં. ખુરશેદજીએ તખ્તા ઉપર અને સમાજ એમ બંને સ્થાને માન – પાન મેળવ્યાં હતાં. 13 વર્ષની ઉંમરે તખ્તા પર પગ મૂકયો અને ત્યારથી માંડી અડતાળીસ (48) વર્ષ સુધી તખ્તા પર અભિનય કર્યો અને 1913 ની 17 સપ્ટે. 61 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. આમ, આ લેખમાં ખુરશેદજી બાલીવાલાએ ગુજરાતી નાટયક્ષેત્રે કરેલાં અર્પણની માહિતી આપવામાં આવી છે.

Details

Keywords

Khurshedji Baliwala|Dr. Ratan Marshal|Dr. Ratan Marshal|Khurshedji Baliwala|KhurshedJi|Rustak-Sohrab|Victoria Natak Mandali|Sitame Haman|Humayun Nasir|Puran Bhagat|Sarfara Suleman|Ashkka Khun|Khurshedji Baliwala|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details