કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યુ મીઠું !
Keywords: Raju Barot|Natak|Marmabhed|Saumya Joshi|Kutara Keri Varta|Umashanker Joshi|Marmabhed|
કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યુ મીઠું !
Articleકૈલાશ પંડ્યા • Natak Budreti Magazine • 2002
TMC: અંક 2 (સળંગ અંક -18)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે મર્મભેદ નાટક અને આપણા આસપાસના જગતની વાત કરી છે. લોકો પોતાના સ્વાર્થ માટે બીજાનો બલી ચડાવી દેવા તત્પર થઈ જાય છે. સૌમ્ય જોષીની કૂતરા કેરી વાર્તા કવિતા દ્વારા પણ માણસ જાતની જ મર્યાદા દર્શાવવામાં આવી છે. શ્રી ઉમાશંકર જોષી કહે છે કે કે મર્મભેદ નાટક ભારતના ગામડે ગામડે ભજવાવું જોઈએ. નોંધ : આ લેખમાં મર્મભેદ નાટકની એક તસવીર મૂકવામાં આવેલી છે.
Details
Keywords
Raju Barot|Natak|Marmabhed|Saumya Joshi|Kutara Keri Varta|Umashanker Joshi|Marmabhed|