કાન્તિ મડિયાની 'બંધ આંખમાં સૂનો તખ્તો'

Keywords: Kanti Madia, Mansukh Vaghela, Natak Budreti, Natya Sampada, Nokhi Mati Nokha Mahavi, Arvind Vaidya, A. A. Mansuri, Minal Mansuri, Kirtida Thaker, Chetan Rawal, Afzal Subedar, Kirit Upadhyay, Daina Rawal, Natya Sampada, Sangeet-geet, Kanti Madia, Mansukh Vaghela, Kavya Sampada

કાન્તિ મડિયાની 'બંધ આંખમાં સૂનો તખ્તો'

Article

મનસૂખ વાધેલા • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -28)

Abstract

આ લેખમાં 'નાટયસંપદા' ના અતિ સફળ નાટક 'નોખી મોટી, નોખાં માનવી' ના એક દ્રશ્યની વાત આલેખવામાં આવી છે.આ દ્રશ્યને યાદ કરી અરવિંદ વૈદ્ય, એ.એ. મન્સુરી, કીર્તિદાબહેન, ચેતન રાવલ, અફઝલ સુખેદાર, કિરીટ ઉપાધ્યાય અને ડાયેના રાવલ વગેરેને કાન્તિભાઈના ઓચિંતા અવસાનથી જે વેદનાની અનુભૂતિ થાય છે તેનું આ લેખમાં આલેખન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે 'નાટયસંપદા' સ્થાપી હતી. તેમાં નવા નવા વિષયો, પૂરનાં દ્રશ્યો અને સંગીત - ગીતના ઉપયોગ દ્વારા કાન્તિ મડિયાએ પોતાની જે આગવી સ્ટાઈલ ઉભી કરી હતી તેની પણ માહિતી આપવામાં આવી હતી. તેમજ કાન્તિ મડિયાના નામે ચાલતાં નાટકો અને તેમને ભજવેલાં નાટકો અંગેની માહિતી પણ આ લેખમાં રજૂ કરવામાં આવી હતી. છેલ્લે મનસુખ વાઘેલાએ કાન્તિ મડિયાની કવિઓ સાથેની દોસ્તીને કારણે 'કાવ્ય સંપદા' નું જે સર્જન થયું હતું તેના વિશેની પણ સંક્ષેપ માહિતી રજૂ કરી છે.

Details

Keywords

Kanti Madia Mansukh Vaghela Natak Budreti Natya Sampada Nokhi Mati Nokha Mahavi Arvind Vaidya A. A. Mansuri Minal Mansuri Kirtida Thaker Chetan Rawal Afzal Subedar Kirit Upadhyay Daina Rawal Natya Sampada Sangeet-geet Kanti Madia Mansukh Vaghela Kavya Sampada

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details