કન્નડ ભાષાના રંગકર્મી શ્રી સુખન્નાની વિદાય
Keywords: Kannad Bhashana, Sukhanna, Hasmukh Baradi, Natak Budreti, K. V. Sukhanna, Hegandu, 'Ninasan'
કન્નડ ભાષાના રંગકર્મી શ્રી સુખન્નાની વિદાય
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક - 33)
Abstract
પ્રસ્તુત લેખમાં કે.વી. સુબન્નાની પ્રયોગશીલ નાટય પ્રવૃત્તિ અંગે વાત કરવામાં આવી છે. તેમજ તેમના અવસાન અંગેની પણ અહીં નોંઘ મળે છે. એમણે હેગાંડુ ગામની પ્રજાને અદ્યતન થિએટર, સાહિત્ય અને સિનેકલાનો પરિચય આપવા હેગાંડુ ગામે ‘નીનાસન’ નામે એક સંસ્થા સ્થાપી હતી તે વિશેની માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત એમને મળેલા એવોર્ડ વિશેની માહિતી પણ પ્રસ્તુત લેખમાં મળે છે.
Details
Keywords
Kannad Bhashana
Sukhanna
Hasmukh Baradi
Natak Budreti
K. V. Sukhanna
Hegandu
'Ninasan'