કલાઈમેકસ
Keywords: Climex|Chirag Acharya|Natak Budreti|Climex|Ekanki|
કલાઈમેકસ
Articleચિરાગ આચાર્ય • નાટક બુડ્રેટી • 2004
Abstract
ચિરાગ આચાર્ય રચિત 'કલાઈમેકસ' એકાંકી ત્રણ દ્રશ્યોમાં રચાયું છે. આ એકાંકીમાં ત્રણ પાત્રો છે, સુનિતા, શ્વેતા અને વિવેક. એકાંકીના બીજા દ્રશ્યોમાં નાયિકા શ્વેતાને સ્ફિઝોનિયા નામનો રોગ છે. તેની જાણ થાય છે અને વિવેક સુનિલના અકસ્માતની વાત કરે છે. સ્ફિઝોનિયા રોગને કારણે શ્વેતાને પોતાની કલ્પનામાં સુનિલનો ભ્રમ સદાય રાચતો જોવા મળે છે. હકીકતમામ પોતાના દામ્પત્ય જીવનના સંસ્મરણોમાં જીવી રહી હોય છે. પણ ખરા અર્થમાં તે વિવેક શ્વેતાને અનહદ પ્રેમ કરતો હોય છે. સ્ફિઝોનિયા રોગથી પીડિત શ્વેતા ખુદ વિવેકને પણ મારી નાખે છે અને એ રીતે વિવેકના મોતનું નિમિત્તે શ્વેતા બને છે અંતમાં સુનિલને તે કહે છે કે, 'આપણા બે વચ્ચે નો કાંટો નીકળી ગયો' શ્વેતાની એ ઉક્તિ સાથે નાટક સમાપ્ત થાય છે.