કલાકારનો આપદ્ધધર્મ
Keywords: Dr. S. D. Desai|Natak|Unmad|Dharma|
કલાકારનો આપદ્ધધર્મ
Articleડો. એસ. ડી. દેસાઈ • Natak Budreti Magazine • 2002
TMC: અંક 2 (સળંગ અંક -18)
Abstract
માણસમાં ઉભા થયેલા ઉન્માદનું ઉદભવસ્થાન શું છે ? ધર્મ તો માણસને ઉન્માદ નથી શીખવતો, આજે એકવીસમી સદીમાં વિશ્વ એક કુટુંબ બની ગયું છે ત્યારે માનવમાં બર્બરતા ક્યાથી આવી ? પ્રતિ..... ગણાતા લોકોમાં પણ આવી બર્બરતા ઘર કરી ગઈ છે. આવા સાંજગોમાં જાગૃત નાગરિકો અને કલાકારોએ પોતાનો ધર્મ બજાવવો જોઈએ. ધર્મગુરુ કરતાં પણ કલાકારોના શબ્દોને અસર લોકો પર વિશેષ થાય છે. કલાકારે અહમ અને અસૂયા ઓગાળી દઈને પોતાનો ધર્મ બજાવવો જોઈએ.
Details
Keywords
Dr. S. D. Desai|Natak|Unmad|Dharma|