કાલે ભાત આવશે – આવશે ?

Keywords: Kale Bhat Avashe - Avashe ?|Sarveshwardayal Saksena|Natak - Budreti|Jyotiben Baradi|Kale Bhat Avashe - Avashe ?|

કાલે ભાત આવશે – આવશે ?

Article

મૂળ હિન્દી – સર્વેશ્વરદયાલ સકસેના • નાટક – બુડ્રેટી • 2007

TMC: 4(સળંગ અંક -41)

Abstract

આ વિભાગમાં જ્યોતિબેન બારાડી દ્વારા હિંદી અનુવાદિત નાટક ‘કાલે ભાત આવશે-આવશે ?’ ની પ્રત આપવામાં આવી છે. તેમાં મુખ્ય ત્રણ પાત્રો છે. કિશોર અને ટપાલી. અહીં ટપાલપેટી પણ પાત્ર તરીકે આવે છે. આ નાટકમાં અસહ્ય ગરીબીને કારણે ફુટપાથ પર જીવન ગુજારતાં કિશોરની હ્રદયદ્રાવક સ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. જેમાં બે દિવસથી ભૂખ્યો કિશોર વઘારેલા ભાત મેળવવા માટે ટપાલપેટીમાં ટપાલ નાંખે છે. જેમાં નિરક્ષર હોવાને કારણે તે ભાત થાળી વગેરેનું ચિત્ર દોરેલું હોય છે. આ જોઈ ટપાલી ટપાલ ફાડી નાંખી કિશોરને ધમકાવે છે. એકવાર ટપાલ પેટીના કહેવાથી કિશોર તેને અડધી દોરેલ ટપાલ પેટીને ખોદીને બીજી જગ્યાએ લઈ જવા મથતો હોય છે. ત્યારે ટપાલી આવી જાય છે. ને તેને દોરડાથી બાંધીને જતો રહે છે. કિશોર દરેક ઘટના વખતે માત્ર વધારેલા ભાત જ માંગતો હોય છે. પણ ટપાલી તેને સમજી શકતો નથી. ને અંતમાં ભાત આવશે એની રાહ જોવામાં જ કિશોરનું મૃત્યુ થતાં અહીં નાટક સંપન્ન થાય છે.

Details

Keywords

Kale Bhat Avashe - Avashe ?|Sarveshwardayal Saksena|Natak - Budreti|Jyotiben Baradi|Kale Bhat Avashe - Avashe ?|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details