કવિ દલપતરામના જીવરામ ભટ્ટ એ જ જાણે પ્રાણસુખ નાયક

Keywords: Kavi Dalpatram|Jivram Bhatt|Pransukh Nayak|Shashikant Nanavati|Natak|Dalpatram|Jivram Bhatt|Pransukh Nayak|Kavi Dalpatram|Mithyabhiman|Pransukh Nayak| Gujarat Rangbhoomi|Natmandal|Pran Theatre|

કવિ દલપતરામના જીવરામ ભટ્ટ એ જ જાણે પ્રાણસુખ નાયક

Article

શશિકાંત નાણાવટી • 2003

TMC: અંક-1 (સળંગ અંક -22)

Abstract

પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના જીવરામ ભટ્ટ અને પ્રાણસુખ નાયક બંને એક જ હોય તેવી વાત કરેલી છે. મૂળ પાત્ર અને નટ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયેલા છે. કવિ દલપતરામનું મિથ્યાભિમાન એટલે રંગભૂમિ પરનું એવરગ્રીન નાટક અને પ્રાણસુખ નાયક રંગભૂમિના અણમોલ રતન. પ્રાણસુખભાઈએ જીવરામ ભટ્ટનું પાત્ર ભજવ્યું હોવાથી તે બધી જગ્યાએ જીવરામ ભટ્ટ તરીકે જ ઓળખાતા. નટમંડળ માં આ નાટક ભજવાયેલું અને નટમંડળના વિસર્જન પછી પ્રાણસુખભાઈએ પ્રાણ થિએટર ની સ્થાપના કરી હતી. તેઓ મિથ્યાભિમાન એકપાત્રી શૉ તરીકે પણ ભજવતા.

Details

Keywords

Kavi Dalpatram|Jivram Bhatt|Pransukh Nayak|Shashikant Nanavati|Natak|Dalpatram|Jivram Bhatt|Pransukh Nayak|Kavi Dalpatram|Mithyabhiman|Pransukh Nayak| Gujarat Rangbhoomi|Natmandal|Pran Theatre|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details