ગુજરાતની ભવાઈ અને કર્ણાટકનું યક્ષગાન(સંશોધન)
Keywords: Gujarat Ni Bhavai|Karnatak Nu Yakshgan|Hasu Yagnik|Natak-Budreti|Hasu Yagnik|Lokkala Bhavai|Bhavai|Yakshgan|Asait Thakar|Hansauli|Kannad|Yakshgan|Keral|
ગુજરાતની ભવાઈ અને કર્ણાટકનું યક્ષગાન(સંશોધન)
Articleહસુ યાજ્ઞિક • નાટક - બુડ્રેટી • 2006
Abstract
આ સંશોધન લેખમાં શ્રી હસુ યાજ્ઞિકે ગુજરાતી લોકકલા ભવાઈ અને કેરલની લોકકલા યક્ષગાન વચ્ચેનું સામ્ય દર્શાવ્યું છે. ભવાઈ અને યક્ષગાન શબ્દની ઉત્પત્તિ તથા તેની વિકાસરેખા આલેખી છે. જેમાં ભવાઈની ઉત્પિત્તિ ઔદિચ્ય બ્રાહ્માણ અસાઈત ઠાકરની દંતકથા જણાવી છે. તે જ રીતે કન્નડના યક્ષગાનની વિકાસરેખા આલેખી છે. અને કેરલમાં લોકકલા, સંસ્કૃતિ, મૂલ્યો પ્રત્યે જાગૃત છે. તેથી જ આજે પણ યક્ષગાનના 10,000 થી વધુ વૃંદો વરસે 1000000 થી વધુ કાર્યક્રમ અખંડ રાત્રી આપી છે. પરંતુ ગુજરાતમાં જાગૃતિના અભાવે ભવાઈ ડચકા ખાય છે. એમ જણાવી બંને લોકકલાઓ કયા પ્રદેશોમાં વધારે લોકપ્રિય છે. તેની માહિતી આપી છે. *વિશેષ નોંધ : યક્ષગાન ભજવતા કલાકારોની તસ્વીરો આપવામાં આવી છે.