ગુજરાતી થિએટરનું મંગળસૂત્ર (સંપાદકીય)
Keywords: Mithyabhiman|Jivram Bhatt|Mithyabhiman
ગુજરાતી થિએટરનું મંગળસૂત્ર (સંપાદકીય)
Articleહસમુખ બારાડી • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી લખે છે કે સમગ્ર ગુજરાતના જીવનમાં ડહોળાયેલા વિશ્વાસઘાતી ધિક્કાર અને ઈર્ષ્યાના વાતાવરણમાં પણ ગુજરાતી કલા અને રંગભૂમિના સુંગધીદાર ફૂલો પણ ઉગ્યા છે. તેમાં \"મિથ્યાભિમાન\" પ્રથમ સિધ્ધ નાટક છે. તેની રજૂઆત 1955માં થઈ હતી. આ સમગ્ર અંક \"મિથ્યાભિમાન\" નાટક અને તોના મુખ્ય પાત્ર એવા જીવરામ ભટ્ટને અનુલક્ષીને તૈયાર કરાયો છે.
Details
Keywords
Mithyabhiman|Jivram Bhatt|Mithyabhiman