ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !
Keywords: Utpal Bhayani, Mumbai, Naushil Mehta
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !
Articleઉત્પલ ભાયાણી • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિની મૌલિકતા વિષે વાત કરી ચ્હે. ગુજરાતી રંગભૂમિમાં મૌલિકતા નથી એવી જૂની – પુરાણી ફરિયાદ વાસી થઈ ગઈ છે. ગુજરાતી રંગભૂમિ હવે સ્વાવલાંબી બની છે. આજે રંગભૂમિ જૂની પરંપરા તોડીને તદ્દન નવી દિશામાં પગ માંડી રહી છે. આતિષ કાપડિયા,પ્રકાશ કાપડિયા, નૌશીલ મહેતા, નિલેષ રૂપાપરા જેવા જેવા નવાં લેખકો આજે ગૂજરાતી રંગભૂમિને સાંપડ્યા છે. જેમણે ગુજરાતી રંગભૂમિમાં જણાતી લેખકોની ખોટની પૂર્તિ કરી છે.
Details
Keywords
Utpal Bhayani
Mumbai
Naushil Mehta