ગુજરાત સંગીત નાટક અકાદમીને સાસણગિરના વર્કશોપને પાંચ વર્ષ પૂરાં થતાં એક સવાલ
Keywords: Gujarat Sangit Natak Akadami|Sasan Gir|Natak - Budreti|
ગુજરાત સંગીત નાટક અકાદમીને સાસણગિરના વર્કશોપને પાંચ વર્ષ પૂરાં થતાં એક સવાલ
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
TMC: 3 (સળંગ અંક -40)
Abstract
પ્રસ્તુત લેખમાં જાન્યુઆરી 11-12-2002 દરમિયાન અકાદમી તરફથી સાસણગીરમાં અકાદમીનાં સભ્યો, તથા નાટયક્ષેત્રે, સંગીતક્ષેત્રના નિષ્ણાતોની કાર્યશિબિર યોજાઈ હતી. જેમાં અકાદમીની કામગીરી, સ્વાયત્ત અકાદમી, નાટક દ્વારા યુવા તથા પ્રેક્ષકો સુધી કેવી રીતે પહોંચી શકાય સાંસ્કૃતિક નીતિનો અભાવ, અકાદમીનું બજેટ, વિવિધ યોજનાઓ વગેરે મુદાઓ ઉપર થયેલી ચર્ચા રજૂ કરવામાં આવી છે.
Details
Keywords
Gujarat Sangit Natak Akadami|Sasan Gir|Natak - Budreti|